સ્વિમસૂટમાં તસવીરો વાયરલ થતાં ‘રામાયણ’ એક્ટ્રેસ ટ્રોલ, સાઈ પલ્લવીએ ટ્રોલરને સ્પષ્ટ સંભળાવ્યું- ‘આ AI જનરેટેડ નથી’

WhatsApp Image 2025-09-29 at 11.48.32_01743408

ટૂંક સમયમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ સાથે સાઉથની વધુ એક એક્ટ્રેસ સાઈ પલ્લવી બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલના દિવસોમાં સાઈ પલ્લવી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા જ ‘રામાયણ’ ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પગલે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે.

હકીકતમાં સાઈ પલ્લવીની બહેન પૂજા કનને કેટલાક ફોટો મિક્સ કરીને એક વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. જેમાં સાઉથ એક્ટ્રેસ બીચ પર ઈન્જોય કરતી જોવા મળી રહી હતી. આ તસવીરોમાં સાઈ પલ્લવીએ સ્વિમ સૂટ પણ પહેર્યો હતો. જેના કારણે તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી હતી. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, આ અભિનેત્રીનો સ્વિમસૂટનો આ વીડિયો એઆઈ જનરેટેડ નથી.

स्क्रीनवर सोज्वळ, खऱ्या आयुष्यात बिकिनी? सीतेच्या भूमिकेत दिसणाऱ्या साई  पल्लवीवर होतेय टीका - Marathi News | sai pallavi getting troller because of  wearing swimsuit in recent ...

સાઈ પલ્લવીએ પોતાને ટ્રોલ કરીને રહેલા યુઝર્સને રોકડું પરખાવ્યું

જ્યારથી રામાયણ એક્ટ્રેસની સ્વિમસૂટની તસવીરો વાયરલ થઈ હતી, ત્યારથી સોશિયલ મીડિયા પ કેટલાક લોકો સાઈ પલ્લવીને સમર્થનમાં ઉતરી ગયા હતા અને આ તમામ તસવીરોને એઆઈ જનરેટેડ ગણાવતા હતા. જો કે હવે ખુદ એક્ટ્રેસે આ બાબતે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી બીચ પર ઈન્જોય કરતી જોવા મળી રહી છે. સાઈ પલ્લવીની સાથે તેની બહેન અને ફેમિલીના કેટલાક મેમ્બર્સ પણ છે.

એક્ટ્રેસે આ વીડિયોમાં બીચ પર ઈન્જોયર કરતી વખતે સ્વિમશૂટ પહેર્યો છે. આ વીડિયો શેર કરતાં સાઈ પલ્લાવીએ કેપ્શનમાં લખ્યું છે કે, આ તમામ તસવીરો અસલ હતી અને તે AI જનરેટેડ નહતી.

Did Sai Pallavi Wear a Swimsuit in This Holiday Photo With Her Sister  Pooja? - Oneindia News

 

સાઈ પલ્લાવીએ પોતાના સ્વિમસૂટના પિક્ચર્સ શેર કરીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. અભિનેત્રીની પ્રામાણિક્તાની પ્રસંશા કરતાં એક યુઝર્સે લખ્યું કે, અમે જાણીએ છીએ, મેડમ તમે ડાયમંડ છો. અન્ય એક યુઝર્સે લખ્યું કે, તમે સ્વિમસૂટ પહેરો તેનો કોઈ વાંધો નથી. આ તમારો તમારા પરિવાર સાથે બીચ પર અંગત સમય છે.