Lenskart IPO Allotment: આજે લેન્સકાર્ટના આઈપીઓનું એલોટમેન્ટ, જાણો સ્ટેટસ કેવી રીતે કરવું

IPO allotment

લેન્સકાર્ટનો આઈપીઓનું આજે એલોટમેન્ટ છે. લેન્સકાર્ટના આઈપીઓની સાઈઝ 7,278.02 કરોડ છે. લેન્સકાર્ટના આઈપીઓમાંની એક શેર દીઠ પ્રાઈઝ બેન્ડ 382 થી 402 નક્કી કરવામાં આવી હતી. જે લોકોએ આઈપીઓમાં પૈસા લગાવ્યા છે તે લોકોએ એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, તેની માહિતી અહીં આપવામાં આવી છે. જાણો વિગતો

Lenskart IPO Allotment

લેન્સકાર્ટના આઈપીઓનું 6 નવેમ્બર એટલે કે આજે સાંજે એલોટમેન્ટ જાહેર થઈ જશે. 7 નવેમ્બરના રોજ શેર તમારા ડિમેટ ખાતામાં જોવા મળશે અને જો આઈપીઓ નહિ લાગે તો રુપિયા તમારા ખાતામાં રિફંડ આવી જશે. આઈપીઓ BSE અને NSE પર 10 ડિસેમ્બરના રોજ લિસ્ટ થશે. ચાલો જાણીએ એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવાની રીત.

Lenskart IPO Allotment Status on Nov 6: How to Check Online

Lenskart IPO Allotment Status Check Online

  • BSE વેબસાઇટ https://www.bseindia.com/static/investors/application_statusch પર ક્લિક કરો.
  • ઇશ્યૂ પ્રકારમાં ‘ઇક્વિટી’ પસંદ કરો
  • ઇશ્યૂ નામમાં ‘લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ’ પસંદ કરો.
  • અરજી નંબર અને PAN દાખલ કરો.
  • સર્ચ પર ક્લિક કરો અને એલોટેમેન્ટ ચેક કરો.
  • MUFG https://in.mpms.mufg.com/Initial_Offer/public-issues.html પર ક્લિક કરો.
  • ‘લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ’ પસંદ કરો
  • PAN, એપ્લિકેશન નંબરથી વિગતો ભરો
  • સબમિટ પર ક્લિક કરો અને સ્થિતિ તપાસો.

Lenskart IPO allotment date likely today. GMP, steps to check share allotment  status online | Stock Market News

Lenskart IPO GMP Today

લેન્સકાર્ટના આઈપીઓમાં છેલ્લા એક અઠવાડિયામાં સતત વધ-ઘટ જોવા મળી રહી છે. હાલની વાત કરીએ તો ipowatch.in ના અહેવાલ અનુસાર તેનું જીએમપી 55 રુપિયા ચાલી રહ્યું છે એટલે કે રોકાણકારોને 13.68ની આસપાસ રિટર્ન મળવાની સંભાવના છે.